Posts

Showing posts with the label music

Movie review: Loving Vincent

Image
આજે એક ફિલ્મ જોઈ, લવિંગ વિન્સેન્ટ , જે વિખ્યાત (મૂળ નેધરલેન્ડ ના) ફ્રેન્ચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોહ્ ( Vincent Van Gogh) ના જીવન પર આધારિત એનિમેટેડ મૂવી છે. વિન્સેન્ટ વિશે, અગર Google AI ને પૂછશો તો એ કંઈક આવી રીતે સમજાવશે  Vincent van Gogh's style, classified as Post-Impressionism, is characterized by bold, expressive brushstrokes, vibrant colors, and a strong sense of emotion and symbolism. He utilized thick, impasto application of paint, creating a textured surface, and often employed swirling, dynamic lines to convey movement and energy. His work is deeply personal, reflecting his subjective experiences and emotions through his unique artistic language .  વિન્સેન્ટ વિશે આમ વર્ષો થી અડછતી રીતે ખ્યાલ હતો, પણ સૌ થી પહેલા વિન્સેન્ટ ને એકદમ નજીક થી જોવાનો ચાન્સ 2017 માં મળેલો, જ્યારે મહેશ રૂપરાવ ઘોડેસવાર નું એક નાટક વિન્સેન્ટ જોયું. નાટક માં રૂપાંશી કશ્યપ ના કથક થ્રુ દર્શન થયા વિન્સેન્ટ ની જીવની ના અમુક અંશો. જેમાં પોતાની પ્રેમિકા માટે જમણો કાન કાપી ને ગિફ્ટ માં આપતો વિન્સેન...

गुलों मे रंग भरे

गुलों मे रंग भरे, बाद-ए-नौबहार चले चले भी आओ कि गुलशन का कारोबार चले "let the blooms fill with colour, let the first zephyr of spring flow, do come over, so the garden can get on with its daily business" कफ़स उदास है यारों सबा से कुछ तो कहो कहीं तो बह्र-ए-खुदा आज ज़िक्र-ए-यार चले "Gloom reigns in the cage, my friends; do say somethin...