Posts

Showing posts with the label suffering

Book review: The Watchmaker

Image
Just finished reading 'THE WATCHMAKER' a moving tale of love, respect and melancholy. The original work aptly titled 'pavitra paapi' describes the life of a man who's taken the support of lies to do the godliest deed of preserving the ruth. A must read. http://www.goodreads.com/book/show/13334909-the-watchmaker This book, a small 180 page paperback, caught my attention while strolling in the Second Amdavad National Book Fair, and I decided to buy it as soon as I read the description on the back cover. " Kedar, orphaned and penniless, comes to Rawalpindi in search of a job. He finds employment as a watchmaker,but discovers, to his horror, that he has taken away Panna Lal's job, whose debts are mountins by the day................" on the very first day of this job, a deadly curse falls on his head from the wrenched heart of this Pannalal who confesses in his letter that he has not left him any option than to die. With this letter...

ગઝલ - શું કરી લેશે ?

Image
જીવનભર દોડ ભાગ કરીને, કહી દે શું કરી લેશે ? નિરંતર માગમાગ કરીને, કહી દે શું કરી લેશે ? ખુદા એ આ જીવન તુજને. દીધું મઘમઘતું ઉર્મિ થી એમાંયે તોલમાપ કરીને,કહી દે શું કરી લેશે ? પરસ્પર સાથ-સંગ કરવા, દીધાં તુજને રૂડા સ્વજનો, સબંધ માં ભાવતાલ કરીને,કહી દે શું કરી લેશે ? લલાટે લેખ લખ્યા 'તા, વિધી એ જે સૃજન સમયે , કરમ થી છેડછાડ કરીને,કહી દે શું કરી લેશે ? લખેલો આંકડો છોડી, નથી કોડી જેની કિંમત, એ નોટો છાપ છાપ કરીને,કહી દે શું કરી લેશે ? અહીં શતરંજના પ્યાદા, મંડાયા ખુદ ખુદા સામે, નઠારા પેચ દાવ કરીને,કહી દે શું કરી લેશે ? થવાનું જે બદન તારું, કદીક બસ રાખ નો ઢગલો, નકામા ઠાઠ-માઠ કરીને,કહી દે શું કરી લેશે ? જો આવ્યો છે આ દુનિયા માં, કંઇક તૂં નામ કરતો જા, ઊમર ભર રંગ-રાગ કરીને,કહી દે શું કરી લેશે ? જીવી લે આ જીવન હાફિઝ, હજી યૌવન ના અજવાળે, બુઢાપે રામ રામ કરીને,કહી દે શું કરી લેશે ?

Shards Of Shattered Dreams

Image
It's high time I came up with any fresh Gazal. And a Gazal in English ? Well, that's probably my first time ever. So, here we go, a celebration of Pain and Sorrow ! ! ***** Walking down the path, leaving a trail sanguine. My soles pierced by, these Shards of Shattered Dreams. The thick crimson fluid, on the crisp green grass. A stark contrast by, these Shards of Shattered Dreams. Me limping through the pain, all tears gone dry. Mercilessly they cry, these Shards of Shattered Dreams. The failures don't stop, however hard may I try. Do not ask Why, oh! These Shards of Shattered Dreams. The Sun is set ablaze, the Moon a shabby dull pie. Like Stars going to die, these Shards of Shattered Dreams. The start was Eons ere, the end is neither nigh. As mirages they hurt my eye, these Shards of Shattered Dreams. With each breath I take, comes out an achingly deep sigh. Please stop torturing from s...

'બેફામ' વાણી

Image
ગઝલકાર શ્રી બરકત વિરાણી 'બેફામ' ની સુપ્રસિદ્ધ રચના "થાય સરખામણી ......" નાં ચંદ શેરો જે ગઇ કાલે શ્રી મનહર ઉધાસ નાં સુમધુર કંઠે માણ્યાં, એ અત્રે વિષયવાર ઉપસ્થિત કરું છું - * ફીલસુફી- ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરાં દોષ એમાં અમારોય છે. એક તો કઇં સિતારા નહોતા ઉગ્યાં, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી * ખેલદિલી - કોઇ અમને નડ્યાં તો ઉભાં રહી ગયાં, પણ ઉભાં રહી અમે કોઇને ના નડયાં. ખુદ અમે નાં પહોંચી શક્યાં મંઝિલે, વાટ એની તો બીજાને બતાવી દીધી. * એકલતા - કોણ જાણે હતી એવી વરસો જુની, જીંદગી દોસ્તો એક તનહાઇની, કોઇએ જ્યાં આંસુ લુંછ્યું એક તો, એને આખી કહાણી સુનાવી દીધી. * ઇર્ષ્યા - બીક એકજ બધાને હતી કે અમે ક્યાંક પંહોચી ન જઇએ બુલંદી ઉપર કોઇએ પીંજરાની વ્યવસ્થા કરી કોઇએ જાળ રસતે બીછાવી દીધી * પ્રેમ - દીલ જવા તો દીધું કોઇનાં હાથમાં, દિલ ગયાં બાદ અમને ખરી જાણ થઇ. સાચવી રાખવાની જે વસ્તુ હતી, એજ વસ્તુ અમે તો લૂંટાવી દીધી. આવાં ચોટદાર શેરો લખનાર સર્જકને ઝુકી ઝુકી ને સલામ ! !

That stranger's soothing words Give Me Hope.

I was sitting in a corner in the library, writing furiously in my diary, confessing about all the frustration I felt about the badluck and suffering in my life. As I was being torn apart deciding whether to take the upcoming AIIMS PG exam or to choose a Job to support my family as my father was retired from his job. A senior doctor whom I didn't know passed by my desk, and just out of curiosity asked what I was writing in the thick notebook. I tried to hide my work,but he assured me that He won't look. I replied candidly that I was penning down my frustration on all the injustice my life was doing to me. He put a hand on my shoulder and sat next to me. Told me that the pre-PG exam or the unavailability of job was not that much big deal to get frustrated. There were many worse things which I should be grateful they didn't happen to me. He sat next to me and told me his story, how he had failed his exams twice in succession , and how he was so broke he ha...

જીવન માં શું શું કરતો રહ્યો હું- a poem

હું જ છું, હું જ છું , કરતો રહ્યો હું; વાદળ ને બાથમાં ભરતો રહ્યો હું; સાચો ફક્ત હું જ બીજા બધા ખોટા, ભ્રમણાથી મનને છળતો રહ્યો હું; ફૂલો ની ખુશ્બૂ તો માણી નહી કદી, બસ, કાંટે-કાંટે "આહ" કરતો રહ્યો હું, રોજ સુરજ ઉગ્યો,મને ખીલવવાને કાજ, ને વાસંતી બાગીચા માંય સડતો રહ્યો હું; શ્રાવણના મેઘની તો વાત જ ક્યાં પૂછવી! વરસતા ભાદરવેય બળતો રહ્યો હું; કાલ શું કરીશ એના પ્લાનીંગ માં જ આજથી ય ભાગતો ફરતો રહ્યો હું, સંબંધો ની જાળમાં કોણ ફસાય? હુંફાળી ગોદ માંય ઠરતો રહ્યો હું, સાંજ પેલાજ મે તો શમણાં જોઈ નાખ્યા; ને ખુદ ના જ પડછાયા થી ડરતો રહ્યો હું, જિંદગી છે ક્ષણિક પરપોટા ની જેમ; તોય ક્ષણે ક્ષણે જિંદગી માં મરતો રહ્યો હું...............
SAFARNAAMA- THE NEET EXPERIENCE! तेरा यूँ abruptly  announce  हो जाना , question -pattern , paper-style  सब बदल जाना, नहीं भूलूंगा मैं, जब तक है जान  जब तक है जान ........... वो voucher  के लिए  धक्के खिलाना , website का पहेले ही दिन hang  हो जाना, याद रखूंगा मैं, जब तक है जान  जब तक है जान ........... तेरी बेरोक-टोक गुस्ताखियों को, तेरे जूठे कसमें -वादों को, मोटी -मोटी किताबों से, इस दिल  पे पड़े इन जख्मों को, नहीं भूलूंगा मैं, जब तक है जान  जब तक है जान जब तक है जान ....... The war has ended! the dragon has been slayed! finally, the burden on the hearts of us interns has been lifted, the NEET-PG has been finished. celebrate guys! Tap your feet to the   "Futterwacken"  dance, its  Frabjous Day  at last!  All the Interns and Post-interns who've taken this  National Eligibility cum Entrance Test -PG  are heaving a great sigh of relief as they c...