Posts

Showing posts with the label identity

"EXISTENCE"

Image
Exactly 20 months of hiatus from this Blogspot . And now I am returning with a piece thought over a period of say 12-15 minutes. Started with a single word 'Existence' and going on typing whatever comes to my mind. Something like a conscious dream sequence, this thing has another trivia attached to it. That it is being typed while lying in the same hospital cabin I occupied 20 months ago, probably the illness has some trophic effect on my neurons, or is this day-ful of plain nothingness that jolts my thought from the depth of slumber to make me commit them to paper.(or blog- as the case is.) As usual. Shittiness in Editing and typing would be ecpexted. And poverty of the content should be more or less suspected. But here it is...... The irregular ranting of an irrelevant thinker . ( Literally !) "EXISTENCE" Rather than contemplating over our existence in this materialistic world why can we just not shut up and enjoy being here, right in the moment, relis...

Book review: The Watchmaker

Image
Just finished reading 'THE WATCHMAKER' a moving tale of love, respect and melancholy. The original work aptly titled 'pavitra paapi' describes the life of a man who's taken the support of lies to do the godliest deed of preserving the ruth. A must read. http://www.goodreads.com/book/show/13334909-the-watchmaker This book, a small 180 page paperback, caught my attention while strolling in the Second Amdavad National Book Fair, and I decided to buy it as soon as I read the description on the back cover. " Kedar, orphaned and penniless, comes to Rawalpindi in search of a job. He finds employment as a watchmaker,but discovers, to his horror, that he has taken away Panna Lal's job, whose debts are mountins by the day................" on the very first day of this job, a deadly curse falls on his head from the wrenched heart of this Pannalal who confesses in his letter that he has not left him any option than to die. With this letter...

ગઝલ - શું કરી લેશે ?

Image
જીવનભર દોડ ભાગ કરીને, કહી દે શું કરી લેશે ? નિરંતર માગમાગ કરીને, કહી દે શું કરી લેશે ? ખુદા એ આ જીવન તુજને. દીધું મઘમઘતું ઉર્મિ થી એમાંયે તોલમાપ કરીને,કહી દે શું કરી લેશે ? પરસ્પર સાથ-સંગ કરવા, દીધાં તુજને રૂડા સ્વજનો, સબંધ માં ભાવતાલ કરીને,કહી દે શું કરી લેશે ? લલાટે લેખ લખ્યા 'તા, વિધી એ જે સૃજન સમયે , કરમ થી છેડછાડ કરીને,કહી દે શું કરી લેશે ? લખેલો આંકડો છોડી, નથી કોડી જેની કિંમત, એ નોટો છાપ છાપ કરીને,કહી દે શું કરી લેશે ? અહીં શતરંજના પ્યાદા, મંડાયા ખુદ ખુદા સામે, નઠારા પેચ દાવ કરીને,કહી દે શું કરી લેશે ? થવાનું જે બદન તારું, કદીક બસ રાખ નો ઢગલો, નકામા ઠાઠ-માઠ કરીને,કહી દે શું કરી લેશે ? જો આવ્યો છે આ દુનિયા માં, કંઇક તૂં નામ કરતો જા, ઊમર ભર રંગ-રાગ કરીને,કહી દે શું કરી લેશે ? જીવી લે આ જીવન હાફિઝ, હજી યૌવન ના અજવાળે, બુઢાપે રામ રામ કરીને,કહી દે શું કરી લેશે ?

Shards Of Shattered Dreams

Image
It's high time I came up with any fresh Gazal. And a Gazal in English ? Well, that's probably my first time ever. So, here we go, a celebration of Pain and Sorrow ! ! ***** Walking down the path, leaving a trail sanguine. My soles pierced by, these Shards of Shattered Dreams. The thick crimson fluid, on the crisp green grass. A stark contrast by, these Shards of Shattered Dreams. Me limping through the pain, all tears gone dry. Mercilessly they cry, these Shards of Shattered Dreams. The failures don't stop, however hard may I try. Do not ask Why, oh! These Shards of Shattered Dreams. The Sun is set ablaze, the Moon a shabby dull pie. Like Stars going to die, these Shards of Shattered Dreams. The start was Eons ere, the end is neither nigh. As mirages they hurt my eye, these Shards of Shattered Dreams. With each breath I take, comes out an achingly deep sigh. Please stop torturing from s...

જીવન માં શું શું કરતો રહ્યો હું- a poem

હું જ છું, હું જ છું , કરતો રહ્યો હું; વાદળ ને બાથમાં ભરતો રહ્યો હું; સાચો ફક્ત હું જ બીજા બધા ખોટા, ભ્રમણાથી મનને છળતો રહ્યો હું; ફૂલો ની ખુશ્બૂ તો માણી નહી કદી, બસ, કાંટે-કાંટે "આહ" કરતો રહ્યો હું, રોજ સુરજ ઉગ્યો,મને ખીલવવાને કાજ, ને વાસંતી બાગીચા માંય સડતો રહ્યો હું; શ્રાવણના મેઘની તો વાત જ ક્યાં પૂછવી! વરસતા ભાદરવેય બળતો રહ્યો હું; કાલ શું કરીશ એના પ્લાનીંગ માં જ આજથી ય ભાગતો ફરતો રહ્યો હું, સંબંધો ની જાળમાં કોણ ફસાય? હુંફાળી ગોદ માંય ઠરતો રહ્યો હું, સાંજ પેલાજ મે તો શમણાં જોઈ નાખ્યા; ને ખુદ ના જ પડછાયા થી ડરતો રહ્યો હું, જિંદગી છે ક્ષણિક પરપોટા ની જેમ; તોય ક્ષણે ક્ષણે જિંદગી માં મરતો રહ્યો હું...............