Posts

Showing posts with the label lecture

On 15 march 2013

Though its the end of a big leap, its not the end of the journey. On the contrary, its just the begining---of a life with responsibilities, with commitments, with appointments with struggles. Gone are the days when all you had to do was saunter round the campus in the most carefree of a stride,to gaze at the pretty girls of other colleges. Or the most activity you did other than reading was eat,sleep and bath. I know that this is a definitely crucial phase in not just my own life, but also of those who are related to me in someway or other. I see this transition as a new portal, a new door , to pass through. I don't know what is there on the other side of the threshold. Though I have got a slight notion of what could be there, but can't be sure. Life beyond internship is not just patients and clinics and degrees. Its something more profound, more demanding, more harrowing then the cozy years i have gone through. There are so many paths leading out, so many v...

'ટીપૂ'

Image
કલાસમાં નિતનવાં હથોડાં માર્યાં કરે છે- 'ટીપૂ' વગર કારણે અમને હેરાન કર્યાં કરે છે- 'ટીપૂ' મળે થોડી પણ જગ્યા તો આમતેમ ફર્યા કરે એ સરકારી ચૉકથી બસ બોર્ડ ચિતર્યા કરે છે- 'ટીપૂ' જે શબ્દો ને વ્યાખ્યાઓ ખુદનેય યાદ નથી તે 'કડકડાટ' ગોખવાનાં નુસખાં આપ્યાં કરે છે- 'ટીપૂ' ગૂંચવાઇ જે રહ્યાં પોતાનાં જ સવાલો માં ન જાણે કેમ અમને સમજાવ્યા કરે છે- 'ટીપૂ' કેવો એનો પ્રાસ છે ને કેવો આ ત્રાસ છે ઊંઘતા છોકરાંવને ભણાવ્યા કરે છે- 'ટીપૂ' *** થોડું        પિષ્ટપેષણ- આ કવિતા originally અમારાં ફાઇનલ યર માં એક સાચ્ચેજ કંટાળાજનક લૅક્ચર દરમિયાન અમે લખી હતી . ને આજે જ્યારે જરા ખાંખાખોળાં કરતાં એ નોટ મારા હાથમાં આવી ત્યારે મને થયું કે boredom ક્યારેક creative પણ બની શકે છે . એ ઑગસ્ટ નાં બફારા માં Over-crowded ક્લાસ રૂમ માં Post-prandial ઉંઘનાં બે-ત્રણ ઝોકાં (Micro-Naps -- you know ! ) લીધા બાદ ની freshness હશે કે એ સાહેબશ્રી નું શાનદાર વક્ત્રુત્વ જેણે આ માસ્ટરપીસ બનાવવાં માટે અમને પ્રેર્યાં એની ચર્યા અનુચિત છે. 'ટીપ...