Posts

Showing posts with the label romance

'બેફામ' વાણી

Image
ગઝલકાર શ્રી બરકત વિરાણી 'બેફામ' ની સુપ્રસિદ્ધ રચના "થાય સરખામણી ......" નાં ચંદ શેરો જે ગઇ કાલે શ્રી મનહર ઉધાસ નાં સુમધુર કંઠે માણ્યાં, એ અત્રે વિષયવાર ઉપસ્થિત કરું છું - * ફીલસુફી- ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરાં દોષ એમાં અમારોય છે. એક તો કઇં સિતારા નહોતા ઉગ્યાં, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી * ખેલદિલી - કોઇ અમને નડ્યાં તો ઉભાં રહી ગયાં, પણ ઉભાં રહી અમે કોઇને ના નડયાં. ખુદ અમે નાં પહોંચી શક્યાં મંઝિલે, વાટ એની તો બીજાને બતાવી દીધી. * એકલતા - કોણ જાણે હતી એવી વરસો જુની, જીંદગી દોસ્તો એક તનહાઇની, કોઇએ જ્યાં આંસુ લુંછ્યું એક તો, એને આખી કહાણી સુનાવી દીધી. * ઇર્ષ્યા - બીક એકજ બધાને હતી કે અમે ક્યાંક પંહોચી ન જઇએ બુલંદી ઉપર કોઇએ પીંજરાની વ્યવસ્થા કરી કોઇએ જાળ રસતે બીછાવી દીધી * પ્રેમ - દીલ જવા તો દીધું કોઇનાં હાથમાં, દિલ ગયાં બાદ અમને ખરી જાણ થઇ. સાચવી રાખવાની જે વસ્તુ હતી, એજ વસ્તુ અમે તો લૂંટાવી દીધી. આવાં ચોટદાર શેરો લખનાર સર્જકને ઝુકી ઝુકી ને સલામ ! !

Book Review: 100 Selected Stories by O. Henry

Image
I started this book ( ISBN: 1853262412 ) on 28 February 2012. It ended on 29 march 2013, 0300 a.m. 1 year and 1 month to be exact. In the hundred gems of stories, I came across a multitude of colors of humanity, the range of characters, from each extremes, painting the tales a man tried to pen down sitting in a prison cell. I could not stop myself from admiring each and every piece of this anthology. The first and the last being the Hottest Favorite. One simply can not escape the illusion O. Henry created with his characters and plots. Playing with words and phrases as a street magician plays with smoke and mirrors. Pulling tricks of hands from his shirt sleeves, enchanting his audience each single time. And the way the stories are told- the myriad of dialects and accents, the reservoir of his wits and wisdom never running dry in the middle of any-one. Each piece with a definite theme, similar to others, but so profoundly strong, that each one could...

15 things you should be grateful about being single this Valentine.

           The yearly season of romance is back. There is the fragrance of love hanging everywhere around us. The gift article shops decorated with Pink balloons and ribbons, restraunts booking Candle-light dinners in advance, cinemas chocked full with lovers walking hand-in-hand. Every Tom,Dick and Harry in our friend circle is trying to get laid. Plans are made to propose the girl in the most romantic way, google too is busy answering silly questions on 'How-to-' topics like- romantic propose, romantic places to visit, romantic ideas to woo the valentine. But so are the #foreverAlone   hashtags trending on twitter. Being Single Sucks . I know. Hence this Blog post; written solely on the purpose of pointing to the 'Silver-lines' behind the grimy clouds. Read on. 1) You'll save a Ton of money . Roses, Chocolates, Earrings, Wrist-watch, Perfume, Restraunts, Petrol....... - everything is costly these days. And the salary is still li...