સંસાર નો નિયમ છે, જેની tweet સારી હોય એના blog સારા હોય એ જરૂરી નથી. એવીજ રીતે, જેનું trailer સારું હોય એનું મૂવી ય સારું હોય એ જરૂરી નથી. Yesterday, I watched the film " Zubaan " (ઝુબાં ). It was so good, so well promoted, {insert sarcasm here} that there was a #Crowd Of TOTAL 8 people in the hall ! The whole of the audience fit into a single elevator on the way out. While entering into the cinema, we bumped into an acquaintance who asked what movie we were watching, hearing our reply, she said with amusement: " Zubaan ? આ ક્યુ મુવી છે, એનું તો ક્યાંય પોસ્ટર પણ દેખાતું નથી!" We laughed at her, but once in the theatre, halfway through the film, we realized who had the last laugh. Zubaan movie ના 3 tenets છે. (1) હીરો વિકી કૌશલ ની ધાંસુ એપ્રોચ, જે એને રાતોરાત એક અબજોપતિ business tycoon નો એકદમ ખાસમખાસ માણસ બનાવી દે છે. (2) એ અબજોપતિ- ગુરુ સિકંદજેનું નામ છે- એની પોતાની cheating wife અને એના illegitimate દીકરા પ્રત્યેની બેહિસાબ Hatred. (3) અને...