Speed thrills, but it Kills
આપણી અમદાવાદીઓ ની traffic sense કેવી? વખાણવા જેવી કે વખોડવા જેવી? અમુક દિવસો પહેલાં, મારાં એક Head injury નાં પેશન્ટ ને લઇ ને CT scan કરાવી ને આવતો હતો. રસ્તા માં ડાબી બાજુ વળવા માટે એમ્બ્યુલન્સ નાં ડ્...
“You may say I'm a dreamer, but I'm not the only one. I hope someday you'll join us. And the world will live as one.” ― John Lennon