Posts

Showing posts from September, 2021

Places I want to go with you

Some day when we are older, I want to travel to northern Italy with you and I want to visit all the places you have dreamt to visit. Specially I will try to search the city of Créma and the pond by which the boys spent their summer in 'Call me by your name'. I also want to visit France, eat cheese and drink quality wine, and read French poetry , and travel in French Ferries on the river Seine. We will go to Paris and visit the Shakespeare book store where Jesse met Celine for the second time in his life. I wish we can spend an evening like them. I wish we can order une citrone in the cafe at the corner. I want to to visit Amsterdam and see the Anne Frank museum with you. I want to climb the steep stairs and be breathless on reaching the secret book shelf. I wish we can eat dragon carrot risotto at Oranje by the riverbank, while dried Petals of cherry blossom float like confetti on the river water. You know what else would I love to do? I would love to fly to Banaras and tak...

આકાશ ને થીંગડું મારી શકાય?

Image
  હમણાં એક કેમ્પ દરમિયાન અમુક આંગણવાડી ના બાળકો ને જોવા જવાનું થયું. આ આંગણવાડી કોઈક સમાજસેવી સંસ્થા દ્વારા ચલાવવા માં આવે છે, જ્યાં આવતા વધુ ભાગના બાળકો ના માતા પિતા શહેર માં ચાલતા બાંધકામ માં મજૂરી કરે છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ગગનચુંબી સુપર લક્ઝુરિયસ થ્રી બીએચકે ફોર બીએચકે એપાર્ટમેન્ટ ના જંગલ નીચે સમાયેલું છે એક અજાણ્યું અમદાવાદ. જેમાં છે ભૂખ્યા બાળકો ના પેટની હાય. બીમાર ભઈલા ને કાખ માં તેડી ને ફરતી દીકરી નું દર્દ. કમાવા માટે પોતાના છ મહિના ના બાળક ને ભૂખ્યું મૂકી ને કામે જતી  માતાના મુખમાંથી નીકળતો એક ધીમો ડુંસ્કો . હા આ એ અમદાવાદ છે જે બહારથી દેખાતું નથી એટલા માટે નહીં કે નાનું છે, પણ એટલા માટે કેમ કે ખૂબ કદરૂપું છે. આ અમદાવાદ કે જે શહેરી જીવન ની ઝાકઝમાળ ઉપર કાળુ ડીબાંગ ધબ્બો છે. આ એ બાળકો છે જેમને બચપણ જીવવાનો મોકો મળ્યો નથી . જેનું બચપણ લૂંટી લેવામાં આવ્યું છે, મોંઘી મોંઘી ગાડીઓ માં ફરવા વાળા માલેતુજારો દ્વારા. આ બાળકો ને રમવા માટે નથી રમકડાં કે નથી શહેર ના બીજા બાળકો ને મળે એવા પ્લે ગ્રાઉન્ડ. આ બાળકો ને તો રમવાનું છે રેતી ના ઢગલા માં ,સિમેન્ટ ની થેલી ઓ ના પાથરણાં ...